સરકારી કર્મચારીઓની મોજે મોજ! આ તારીખથી આટલો પગાર વધશે
8 Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશીની વાત એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે મંગળવારે 8મા કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી દીધી છે. 8મા કેન્દ્રીય પગાર પંચના પ્રસ્તાવોની અસર કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ નિવૃત્ત કર્મચારીઓના પગાર પર પડશે. જાન્યુઆરી 2025 માં, સરકારે … Read more